નીચી દીવાલ અને પહોળા તળીયાવાળું એક નાનું વાસણ
Ex. તેમણે વાટકામાં ફણગાવેલા ચણા રાખ્યાં.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
ભોજન મૂકવાનો એક પ્રકારનો કટોરો
Ex. કઢીને વાટકામાં કાઢી લો.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
કાઠનો બનેલો કટોરો
Ex. વાટકો તેલથી ભરેલો છે.