એક પ્રકારનું વિટામિન જે લીંબુ, સંતરા, આમળા વગેરેમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે.
Ex. બાળકોને માટે વિટામિન સી-ની દરરોજ ૧૦-૧૫ મિલિગ્રામ આવશ્યક્તા હોય છે.
ONTOLOGY:
वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benভিটামিন সি
hinविटामिन सी
kasوِیٹامِن سی
kokसी जिवनसत्व
marक
oriଭିଟାମିନ ସି
panਵਿਟਾਮਿਨ ਸੀ
urdوِٹامن سی