Dictionaries | References વ વ્યાઘાત Script: Gujarati Lipi Meaning Related Words Rate this meaning Thank you! 👍 વ્યાઘાત ગુજરાતી (Gujarati) WN | Gujarati Gujarati | | noun કોઇના અધિકાર કે સ્વત્વ પર થનારો આઘાત કે એની પર આવનારી અડચણ Ex. વ્યાઘાતથી બચવા માટે એણે વકીલની મદદ લીધી. ONTOLOGY:भौतिक अवस्था (physical State) ➜ अवस्था (State) ➜ संज्ञा (Noun)Wordnet:sanव्याघातः urdحق تلفی noun જ્યોતિષમાં સત્તાવીસ યોગોમાંથી તેરમો યોગ Ex. વ્યાઘાતમાં શુભ કાર્ય કરવું વર્જિત છે. ONTOLOGY:अवधि (Period) ➜ समय (Time) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)Wordnet:kokव्याघात marव्याघात urdغیرمبارک لمحہ noun કાવ્યમાં એક પ્રકારનો અર્થાલંકાર Ex. વ્યાઘાતમાં એક જ ઉપાય દ્વારા અથવા એક જ સાધન દ્વારા બે વિરોધી કાર્યો થવાનું વર્ણન હોય છે. ONTOLOGY:गुणधर्म (property) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) see : વિઘ્ન, હત્યા Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP