સગુનના રૂપમાં આપવા કે લેવામાં આવતા રૂપિયા કે વસ્તુ
Ex. વહુને સાત અંગૂઠિયો તથા પાંચ હજાર રૂપિયા શકુન મળ્યું.
ONTOLOGY:
वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benআশীর্বাদি
malശകുനപ്പണം
panਸ਼ਗੁਨੌਤੀ
tamசீர்
urdشَگنَوتی
સગુનિયાને નળતું ધન કે વસ્તુ
Ex. સગુનિયા શકુન મેળવીને સંતુષ્ટ થઈ ગયો.
ONTOLOGY:
वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benসগুনৌতী
oriଶକୁନମୂଲ
tamகுறிப்பணம்