Dictionaries | References

શૈક્ષણિક

   
Script: Gujarati Lipi

શૈક્ષણિક

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  શિક્ષા સબંધિત યોગ્યતા   Ex. તમારે પોતાની શૈક્ષણિક યોગ્યતાનું પ્રમાણ-પત્ર પ્રસ્તુત કરવું પડશે
ONTOLOGY:
गुण (Quality)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 adjective  શિક્ષણ સાથે સંબંધિત કે શિક્ષણનું   Ex. તે એક શૈક્ષણિક સંસ્થાના વ્યવસ્થાપક છે.
ONTOLOGY:
संबंधसूचक (Relational)विशेषण (Adjective)
 adjective  શિક્ષા અથવા શિક્ષાથી સંબંધિત   Ex. તમારે આ પ્રાર્થના-પત્રની સાથે શૈક્ષણિક યોગ્યતાનું પ્રમાણ-પત્ર પત્ર આપવું પડશે.
ONTOLOGY:
संबंधसूचक (Relational)विशेषण (Adjective)
 adjective  શિક્ષા આપનાર કે જેની પાસેથી શિક્ષા મળે   Ex. આજે હું એક શૈક્ષણિક ફિલ્મ જોવા ગયો હતો.
ONTOLOGY:
गुणसूचक (Qualitative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP