noun બ્રાહ્મણોના છ કર્મો કે કામ
Ex.
અધ્યયન, અધ્યાપન, દાન, પ્રતિગ્રહ, યજન અને યાજન આ છ ષટ્કર્મ છે. ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benষটকর্ম
kokशट्कर्म
malഷട്കർമം
oriଷଡକର୍ମ
panਛੇ ਕਰਮ
sanषट्कर्म
tamஆறு செயல்கள்
telషట్కర్మ
urdشش اعمال , چھ اعمال
noun તે છ કર્મ જે બ્રાહ્મણો માટે વિહિત જણાવ્યા છે
Ex.
ઉંછ, દાન લેવું, ભિક્ષા, વ્યાપાર, પશુપાલન અને ખેતી એ ષટ્કર્મ છે. ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
malഷട്കർമ്മം
telషట్కర్మ
urdشش اعمال
noun તંત્ર દ્વારા કરવામાં આવતા છ કર્મ - શાંતિ, વશીકરણ, સ્તંભન, વિદ્વેષ, ઉચ્ચાટન અને મારણ
Ex.
આશ્વિન નવરાત્રિમાં તાંત્રિક ષટ્કર્મમાં લીન થઈ જાય છે ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benষষ্টকর্ম
hinषट्कर्म
kanಷಟ್ ಕರ್ಮ
kokषट्कर्म
malഷട്കര്മ്മം
marषट्कर्म
oriଷଟ୍କର୍ମ
tamதந்திரச்செயல்
telఆరుకర్మలు