Dictionaries | References

સંઘ

   
Script: Gujarati Lipi

સંઘ     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
noun  પ્રાચીન બૌદ્ધ ભિક્ષુકો આદિનો ધાર્મિક સમાજ   Ex. નિર્વાણ પ્રાપ્તિ માટે લોકો સંઘની શરણમાં આવે છે.
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)
Wordnet:
bdसंघ
kanಬೌದ್ಧ ಸಂಘ
mniꯁꯪꯘ
telఆశ్రమం
noun  પ્રાચીન બૌદ્ધ ભિક્ષુકો આદિનો ધાર્મિક નિવાસ સ્થાન   Ex. ઈગતપૂરીમાં એક પ્રસિદ્ધ સંઘ છે.
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place)स्थान (Place)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
urdسنگھ
noun  એવા રાજ્યોનો સમૂહ જે પોત-પોતાના ક્ષેત્રમાં થોડા સ્વતંત્ર હોય, પણ કેટલાક વિશિષ્ટ કાર્ય માટે કોઈ કેન્દ્રીય શાસનને આધીન હોય   Ex. અંદામાન નિકોબાર દ્વીપ સમૂહમાં સંઘનું શાસન છે.
HYPONYMY:
યૂનિયન
MERO MEMBER COLLECTION:
રાજ્ય
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)
SYNONYM:
કેન્દ્ર યુનિયન પ્રજાસત્તાક રાજ્ય
Wordnet:
asmযুক্তৰাজ্য
bdजुथाइ
benকেন্দ্রীয় শাসন
hinसंघ
kanಕೇಂದ್ರಾಡಳಿತ ಪ್ರದೇಶ
kasیوٗنٛیَن ,
malകേന്ദ്രഭരണം
marसंघराज्य
mniꯎꯅꯤꯌꯟ
nepसंघ
oriସଂଘ
panਸੰਘ
telసంస్థ
urdمرکز , یونین , وفاقی
noun  જીવ વિજ્ઞાનમાં સજીવો માટેના પાંચ વિભાગ કે સજીવોનું સૌથી ઉપરના સ્તરે કરેલું વર્ગીકરણ   Ex. જીવ વિજ્ઞાનનો વિદ્યાર્થી હોવાથી મને સંઘો વિશે સારી જાણકારી છે.
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)
SYNONYM:
સામ્રાજ્ય
Wordnet:
bdजिउ जथाय
kasکٕنٛگڑَم
malവര്ഗ്ഗം
mniꯊꯋꯥꯏ꯭ꯄꯥꯟꯕꯁꯤꯡꯒꯤ꯭ꯀꯥꯡꯂꯨꯞ
sanसंघः
tamசங்கம்
urdہم نسل , فائیلم , نسل
noun  એક રાજનૈતિક એકમ જે પહેલાં સ્વતંત્ર કે આત્મનિર્ભર લોકો કે સંસ્થાઓ દ્વારા બનાવવામાં આવ્યું હોય   Ex. આ સંમેલનમાં યૂરોપીય સંઘના પ્રતિનિધિ પણ ભાગ લેશે. / મોટી-મોટી કંપનીઓએ પણ પોતાનો એક સંઘ બનાવ્યો છે.
HYPONYMY:
યુરોપીય સંઘ
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)
SYNONYM:
યૂનિયન
Wordnet:
oriସଙ୍ଘ
sanसङघः
tamகூட்டரசு
urdاتحادیہ , یونین
noun  પ્રાકૃતિક વસ્તુઓનો પ્રાથમિક વર્ગ   Ex. ખનિજ વર્ગ પણ સંઘની અંતર્ગત આવે છે.
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)
Wordnet:
urdیونین
noun  અમુક નિશ્ચિત ઉદ્દેશને માટે બનેલ કંપનીઓનો સમૂહ   Ex. સંઘની બેઠકમાં બધી સભ્ય કંપનીઓએ ભાગ લીધો.
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)
SYNONYM:
સમવાય સંઘ
Wordnet:
benসমবায় সংঘ
hinसंघ
oriସମବାୟ ସଂଘ
See : કાફલો, વર્ગ, ટ્રસ્ટ, મંડળી, ધાર્મિક સંઘ, યૂનિયન

Related Words

સંઘ   સમવાય સંઘ   સોવિયત સંઘ   ધાર્મિક સંઘ   યુરોપીય સંઘ   સોવિયેત સંઘ સમાજવાદી ગણરાજ્ય   અખિલ ભારતીય ફુટબૉલ સંઘ   ସମବାୟ ସଂଘ   সমবায় সংঘ   ସଙ୍ଘ   सङघः   கூட்டரசு   સોવિયેત સંઘ   ક્રિકેટ સંઘ   یونین   સરબિયા અને મોંટેનેગ્રો સંઘ   ইউনিয়ন   কেন্দ্রীয় শাসন   ಕೇಂದ್ರಾಡಳಿತ ಪ್ರದೇಶ   ભારતીય વાણિજ્ય અને ઉદ્યોગ પરિષદ સંઘ   संघ   یوٗرپِیہِ یوٗنٛیَن   যুক্তৰাজ্য   ୟୁରୋପୀୟ ସଙ୍ଘ   ਯੂਰਪੀ ਸੰਘ   जुथाइ   युरोपियन संघ   युरोपीय संघ   यूरोपीय संघ   यूरोपीयसङ्घः   संघराज्य   য়ুরোপীয় সঙ্ঘ   ಯೂರೋಪಿಯ ಸಭೆ   കേന്ദ്രഭരണം   ਸੰਘ   cartel   corporate trust   مذہبی جماعت   مَزۂبی تَنٛظیٖم   ধার্মিক সংঘ   ধার্মিক সঙ্ঘ   ଧାର୍ମିକ ସଂଘ   ସଂଘ   ਧਾਰਮਿਕ ਸੰਘ   धार्मिक संघ   धार्मीक संघ   धोरोम गौथुम   ಅಖಿಲ ಭಾರತೀಯ ಫುಟ್ ಬಾಲ್ ಸಂಘ   ಧಾರ್ಮಿಕ ಸಂಘ   മതസംഘം   caravan   अखिल भारतीय फुटबॉल संघ   अखील भारतीय फुटबॉल संघ   wagon train   ছোভিয়েট সংঘ   অখিল ভারতীয় ফুটবল সংঘ   ଅଖିଳ ଭାରତୀୟ ଫୁଟବଲ ସଙ୍ଘ   ਸੋਵੀਅਤ ਸੰਘ   सोवियतसड़्घः   सोव्हियेत संघ   भारतीय फुटबॉल महासंघ   सङ्घः   सभियेत संग   সোভিয়েত সঙ্ঘ   ਅਖਿਲ ਭਾਰਤੀ ਫੁੱਟਬਾਲ ਸੰਘ   ସୋଭିଏତ୍ ସଂଘ   சோவியத் யூனியன்   സോവിയറ്റ് യൂണിയന്   सोवियत संघ   category   குழு   group   grouping   પ્રજાસત્તાક રાજ્ય   યુનિયન   trust   సంస్థ   combine   યુએસએસઆર   યુ એસ એસ આર   યુરોપીય યુનિયન   રશિયા   એઆઈએફએફ   train   શીતયુદ્ધ   યૂનિયન   આશ્રયણ   વૈષ્ણવ   સામ્રાજ્ય   કેન્દ્ર   હિલાલ્ શુક્લ પક્ષની શરુના ત્રણ-ચાર દિવસનો મુખ્યત   ନବୀକରଣଯୋଗ୍ୟ ନୂଆ ବା   વાહિની લોકોનો એ સમૂહ જેની પાસે પ્રભાવી કાર્યો કરવાની શક્તિ કે   સર્જરી એ શાસ્ત્ર જેમાં શરીરના   ન્યાસલેખ તે પાત્ર કે કાગળ જેમાં કોઇ વસ્તુને   બખૂબી સારી રીતે:"તેણે પોતાની જવાબદારી   ਆੜਤੀ ਅਪੂਰਨ ਨੂੰ ਪੂਰਨ ਕਰਨ ਵਾਲਾ   బొప్పాయిచెట్టు. అది ఒక   लोरसोर जायै जाय फेंजानाय नङा एबा जाय गंग्लायथाव नङा:"सिकन्दरनि खाथियाव पोरसा गोरा जायो   आनाव सोरनिबा बिजिरनायाव बिनि बिमानि फिसाजो एबा मादै   
Folder  Page  Word/Phrase  Person

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP