હિંદુશાસ્ત્રો અનુસાર મૃત્યુ ઉપરાંત પ્રાણીના આત્માને આવૃત્ત રાખનાર શરીર જે પાંચ પ્રાણો, પાંચ જ્ઞાનેન્દ્રીઓ, પાંચ સૂક્ષ્મભૂતો, મન, બુદ્ધિ અને અહંકારથી યુક્ત હોય છે પરંતુ સ્થૂળ અન્નમય કોશથી રહિત હોય છે
Ex. સૂક્ષ્મશરીર ત્યાં સુધી બની રહે છે જ્યાં સુધી આત્માનો પુનર્જન્મ ન થયો હોય કે એને મોક્ષની પ્રાપ્તિ ન થઈ હોય.
ONTOLOGY:
अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
સૂક્ષ્મ-શરીર સૂક્ષ્મ શરીર લિંગશરીર લિંગ-શરીર લિંગ શરીર
Wordnet:
benসুক্ষ্ম শরীর
hinसूक्ष्म शरीर
oriସୂକ୍ଷ୍ମ ଶରୀର
sanसूक्ष्मशरीरम्
urdاجسام لاغر