noun વિવાહિત સ્ત્રીનો સંપૂર્ણ શૃંગાર જે સોળ માનવામાં આવ્યા છે- શરીર પર ઉબટણ લગાવવું, સ્નાન, સ્વચ્છ વસ્ત્ર ધારણ, વાળ ઓળવા, નયનાંજન લગાવું, સેંથીમાં સિંદુર પૂરવું, મહાવર લગાવવો, મસ્તક પર તિલક, ચિબુક પર તલ બનાવવો, મહેંદી મૂકવી, અત્તર વગેરે સુગંધિત દ્રવ્ય લગાવવું, આભૂષણ પહેરવા, પુષ્પમાળા ધારણ કરવી, મિસ્સી લગાવવી, પાન ખાવું અને હોઠોને રંગવા
Ex.
નૃત્યાંગના સોળ શૃંગારે સજી હતી. ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benসুশোভিতকরণ
hinसोलह सिंगार
kokसोळा शृगार
marसोळा शृंगार
oriଷୋହଳ ଶୃଙ୍ଗାର
panਸੋਲਾਂ ਸ਼ਿੰਗਾਰ
sanषोडशशृङ्गारः
urdسولہ سنگار