થડનો એ ઉપરનો ભાગ જેમાંથી ડાળીઓ નીકળે છે
Ex. એ સ્કંધની જાડાઈ માપી રહ્યો છે.
ONTOLOGY:
भाग (Part of) ➜ संज्ञा (Noun)
આર્યા છંદનો એક ભેદ
Ex. આ સ્કંધનું ઉદાહરણ છે.
ONTOLOGY:
गुणधर्म (property) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
રાજ્યાભિષેક સમયે કામમાં આવનારી સામગ્રી
Ex. સ્કંધનું અવલોકન કરીને રાજગુરુએ રાજ્યાભિષેકનો પ્રારંભ કર્યો.
ONTOLOGY:
वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)