સ્મૃતિ (ધર્મગ્રંથ) નું કે તેની સાથે સંબંધિત
Ex. આ પુસ્તકમાં ઘણી સ્માર્ત વાર્તાઓ પણ આપવામાં આવી છે.
ONTOLOGY:
संबंधसूचक (Relational) ➜ विशेषण (Adjective)
Wordnet:
benস্মার্ত
hinस्मार्त
kanಧರ್ಮ ಶಾಸ್ತ್ರ
malമത ഗ്രന്ഥത്തിലെ
panਸਿਮਰਤੀ ਸੰਬੰਧੀ
tamமத நூலிலுள்ள
telస్మృతి సంబంధమైన
urdروایتی , مذہبی
સ્મૃતિઓનો જ્ઞાતા કે પંડિત
Ex. પ્રવચન માટે અમારે ત્યાં કાશીના એક પ્રસિદ્ધ સ્માર્ત પધાર્યા છે.
ONTOLOGY:
व्यक्ति (Person) ➜ स्तनपायी (Mammal) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
સ્મૃતિઓમાં બતાવેલી વાતો, નિયમો વગેરે અનુસાર ચાલનાર વ્યક્તિ
Ex. આધુનિક સમાજમાં સ્માર્તોનું મળવું ઘણું મુશ્કેલ છે.
ONTOLOGY:
व्यक्ति (Person) ➜ स्तनपायी (Mammal) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)