noun નૌસેનાનો એ અધિકારી જેના નિયંત્રણમાં યુદ્ધજહાજ હોય છે.
Ex.
કપ્તાને ચાલકને જહાજને પૂર્વની તરફ લઇ જવા કહ્યું. ONTOLOGY:
व्यक्ति (Person) ➜ स्तनपायी (Mammal) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benক্যাপ্টেন
kanಕ್ಯಾಪ್ಟಿನ್
kasکپتان
malക്യാപ്റ്റന്
marकप्तान
oriକ୍ୟାପଟେନ୍
noun એ અધિકારી જેની પાસે કોઇ વ્યાપારી જહાજને નિયંત્રિત કરવાનું લાઇસન્સ હોય છે
Ex.
સમુદ્રી લૂંટારાઓએ કપ્તાન અને બધા યાત્રીઓને બંદી બનાવી લીધા છે. ONTOLOGY:
व्यक्ति (Person) ➜ स्तनपायी (Mammal) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
કેપ્ટન માસ્ટર સ્કીપર
Wordnet:
hinकप्तान
kanಕ್ಯಾಪ್ಟಿನ್
kasکپتان , ماسٹر
oriକ୍ୟାପଟେନ୍
panਕਪਤਾਨ
noun હવાઈ જહાજનો મુખ્ય વિમાન ચાલક કે પાયલોટ જેના ઉત્તરદાયિત્વમાં એ જહાજ હોય છે
Ex.
કપ્તાને યાત્રીઓને હવાઈ જહાજની ઉડાન ભરવાની જાણકારી આપી. ONTOLOGY:
व्यक्ति (Person) ➜ स्तनपायी (Mammal) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
Wordnet:
kanಪೈಲಟ್ಟು
kasکَپتان
marकप्तान
sanविमाननायकः
noun થલ સેનાનો એક અધિકારી
Ex.
કપ્તાન પદ મેજરની નીચે હોય છે. ONTOLOGY:
व्यक्ति (Person) ➜ स्तनपायी (Mammal) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
Wordnet:
hinकप्तान
kokकॅप्टन
oriକ୍ୟାପଟେନ୍
panਕੰਪਤਾਨ
sanनायकः
urdکپتان , کیپٹن
noun એ ખેલાડી જે કોઇ ખેલાડી દળનો પ્રધાન હોય
Ex.
મહેશ અમારી ક્રિકેટ ટીમનો કપ્તાન છે. ONTOLOGY:
व्यक्ति (Person) ➜ स्तनपायी (Mammal) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
Wordnet:
kasکَپتان , کیپٹن
marकर्णधार
oriକ୍ୟାପଟେନ୍
panਕਪਤਾਨ
sanनायकः