શીંગડા વાળું એક પાલતું શાકાહારી માદા જે એના દૂધ માટે પ્રસિદ્ધ છે
Ex. ગાય પોતાના વાછડાને દૂધ પીવડાવી રહી છે./હિન્દુ લોકો ગાયને માતા કહે છે અને તેની પૂજા કરે છે.
HOLO MEMBER COLLECTION:
ગૌશાળા
HYPONYMY:
નંદિની ધવલી કપિલા મેડી ગાય કામધેનુ અરુણા ટીલડી અલવાઈ દ્રોણક્ષીરા દુધારી ગાય નિવાન્યા કુરેભા નીચકા નવસૂ વાછડી
MERO COMPONENT OBJECT:
પૂછડી આંચળ
ONTOLOGY:
स्तनपायी (Mammal) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
ધેનુ ગૌ સુરભિ રોહિણી કામદુધા વિશ્વાયુ વિશ્વધાયા વિશ્વકર્મા ઇડા સરસ્વતી અદિતિ ધાત્રી
Wordnet:
asmগাই
bdमोसौ गाय
benগরু
hinगाय
kanಗೋವು
kasگاو
kokगाय
malപശു
marगाय
mniꯁꯟꯕꯤ
nepगाई
oriଗାଈ
panਗਾਂ
sanगौः
tamபசு
telఆవు
urdگائے , گو
તે વ્યક્તિ જે બહુ સીધો-સાદો હોય
Ex. તે ગાય છે, તેને જે કંઇ પણ કહેવામાં આવે ચૂપચાપ સ્વીકારી લે છે.
ONTOLOGY:
व्यक्ति (Person) ➜ स्तनपायी (Mammal) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
Wordnet:
kasسٮ۪دمہٕ شریٖف
kokगोरूं
malസാധുവായമിണ്ടാപ്രാണി
telనిరాడంబర వ్యక్తి
urdگائے