Dictionaries | References

મિશ્રણ

   
Script: Gujarati Lipi

મિશ્રણ     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
noun  એકથી વધારે વસ્તુ વગેરેનું એકમાં મળવા કે મેળવવાની ક્રિયા   Ex. અમ્લ અને ક્ષારના મિશ્રણથી લવણ બને છે.
HYPONYMY:
મન અપયોગ
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
મેળવણી યોગ સંયોગ મેળ
Wordnet:
bdगोरोबथि
kanಮಿಶ್ರಣ
kasمُیل
marसंयोग
sanसंयोगः
telకలయిక
urdآمیزش , ملاپ , اجتماع , اتحاد
noun  એવી ક્રિયા જેનાથી બે કે બેથી વધારે વસ્તુઓ વગેરે એકમાં ભળે   Ex. વૈદ્યજી દવાનું મિશ્રણ કરી રહ્યા છે.
ONTOLOGY:
घटना (Event)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
મેળવણી મિલાવટ ભેળસેળ સંમિશ્રણ મેળ સંગમ
Wordnet:
bdगलायथि
benমিশ্রণ
hinमिश्रण
kanಮಿಶ್ರಣ
kasمُیٛل
kokमिस्रण
malമിശ്രിതം
marमिश्रण
mniꯌꯥꯟꯁꯤꯟꯅꯕ
nepमिश्रण
oriମିଶ୍ରଣ
panਮਿਸ਼ਰਣ
telకలయిక
urdملانا , ترکیب دینا , آمیزکرنا
noun  બે કે બે કરતા વધારે પ્રકારની વસ્તુઓના ભળવાથી બનતી વસ્તુ   Ex. પંચાજીરી એક મિશ્રણ છે.
HYPONYMY:
ધૂપ રાંધણગેસ ગેસ ગાર અષ્ટગંધ
ONTOLOGY:
वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
સંમિશ્રણ
Wordnet:
benমিশ্রণ
kanಮಿಶ್ರಣ
kasمِلہِ مِش
mniꯄꯣꯠꯌꯥꯟ
oriମିଶ୍ରଣ
panਮਿਸ਼ਰਣ
sanमिश्रणम्
urdمرکب , آمیزہ , محلول , گھول , مخلوط
noun  વિલાયકમાં વિલેયના ઓગળ્યા પછી પ્રાપ્ત થતો પદાર્થ   Ex. તેણે પાણી અને મીઠાના મિશ્રણને ફેંકી દીધું.
ONTOLOGY:
वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
ઘોળ
Wordnet:
asmদ্রব
benদ্রবণ
kokघोळ
marमिश्रण
mniꯇꯤꯟꯁꯤꯟꯅꯔꯕ꯭ꯄꯣꯠ
telకరిగిపోవడం
See : અશુદ્ધ, સમાવેશ, સંકરણ, સંમિશ્રણ, સંમિશ્રણ

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP