Dictionaries | References

સિંહ

   
Script: Gujarati Lipi

સિંહ     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
noun  જ્યોતિષમાં બાર રાશિઓમાંથી પાંચમી રાશિ જેમાં પૂરા મઘા, પૂર્વા ફાલ્ગુની તથા ઉત્તરા ફાલ્ગુનીના પ્રથમ પાદ છે   Ex. અત્યારે સૂર્ય સિંહમાં છે.
HOLO MEMBER COLLECTION:
રાશિચક્ર
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)
SYNONYM:
સિંહરાશિ સિંહ રાશિ અર્કભ
Wordnet:
asmসিংহ
bdसिंह रासि
benসিংহ
hinसिंह
kanಸಿಂಹ
kasاَسَد , سٕہہ
kokसींह
malസിംഹരാശി
marसिंह रास
mniꯁꯤꯡꯍ꯭ꯔꯥꯁꯤ
nepसिंह
oriସିଂହ
panਸਿੰਘ ਰਾਸ਼ੀ
sanसिंहः
tamசிம்மராசி
telసింహరాశి
urdاسدبرج , اسدراس , اسد
noun  બિલાડીના વર્ગનું સૌથી વધારે બળવાન હિંસક જંગલી પ્રાણી જેના નરની ગરદન પર મોટા-મોટા વાળ હોય છે   Ex. કવિએ આ કવિતામાં શિવાજીની તુલના સિંહ સાથે કરી છે.
HYPONYMY:
સિંહણ સિંહ
MERO COMPONENT OBJECT:
કેશવાળી
ONTOLOGY:
स्तनपायी (Mammal)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
SYNONYM:
પંચાસ્ય કેસરી મૃગદ્વિષ હરિ મૃગરિપુ પુંડરીક પંચનખ મૃગપતિ પંચાનન મહાનાદ હેમાંગ વિક્રાંત સટાલ મૃગનાથ શૈલેય
Wordnet:
bdसिंह
hinसिंह
kanಸಿಂಹ
kasپادَرسٕہہ , شیر بَبَر
kokशींव
malമൃഗരാജാവു്‌
marसिंह
mniꯅꯣꯡꯁꯥ
nepसिंह
oriସିଂହ
panਸ਼ੇਰ
sanसिंहः
tamசிங்கம்
telసింహం
urdشیر , اسد , باگھ
noun  સિંહ જાતિનો નર   Ex. સિંહની ગરદન પર લાંબા-લાંબા વાળ હોય છે.
ONTOLOGY:
स्तनपायी (Mammal)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
SYNONYM:
શેર સાવજ કેશરી કેસરી મયંદ હૈદર વનરાજ પશુનાથ મૃગારિ મૃગાધિપ મૃગાધિરાજ શ્વેતપિંગલ દ્વિરદંતક પારિંદ્ર લંકાલ નભાકાંતિ
Wordnet:
asmসিংহ
bdसिंह बुन्दा
benসিংহ
kanಸಿಂಹ
kasپادَر سٕہہ , سٕہہ , سِم
malസിംഹം
mniꯅꯣꯡꯁꯥ꯭ꯂꯥꯕ
oriଅଣ୍ଡିରାସିଂହ
panਸ਼ੇਰ
sanसिंहः
telసింహం
urdشیر , ببر شیر
noun  છપ્પય છંદનો એક પ્રકાર   Ex. સિંહમાં કુલ એકસો બાવન માત્રાઓ હોય છે.
ONTOLOGY:
गुणधर्म (property)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
oriସିଂହଛନ୍ଦ
sanसिंहः
noun  સૌર જ્યોતિષાનુસાર એ વ્યક્તિ જેનો જન્મ ત્યારે થયો હોય જ્યારે સૂર્ય સિંહરાશિમાં હોય તથા ચંદ્ર જ્યોતિષાનુસાર એ વ્યક્તિ જેનો જન્મ ત્યારે થયો હોય જ્યારે ચંદ્ર સિંહરાશિમાં હોય   Ex. સિંહ માટે આ વર્ષ લાભકારી છે.
ONTOLOGY:
व्यक्ति (Person)स्तनपायी (Mammal)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
SYNONYM:
સિંહરાશિ સિંહ રાશિ સિંહ રાશિવાળા
Wordnet:
benসিংহ
hinसिंहराशिवाला
kokसिंह
panਸਿੰਘ
urdسنگھ , سنگھ راس
See : વીર, શેર, સિંહ રાગ

Related Words

સિંહ   સિંહ રાશિ   સિંહ રાશિવાળા   વિશ્વનાથ સિંહ   વીપી સિંહ   ચરણ સિંહ   સિંહ રાગ   વી પી સિંહ   ડૉક્ટર મનમોહન સિંહ   વીર સિંહ જૂદેવ   મનમોહન સિંહ   ਸਿੰਘ   વિશ્વનાથ પ્રતાપ સિંહ   ચૌધરી ચરણ સિંહ   सिंहराशिवाला   सिंह राशीवाला   ସିଂହରାଶି   सिंह बुन्दा   മൃഗരാജാവു്   सिंह राग   शींव   ସିଂହ   సింహం   مَنموہَن سِنٛگھ   سہۍ راگ   মনমোহন সিং   সিংহ রাগ   सिंहरागः   सिंह रास   सिंह रासि   ଅଣ୍ଡିରାସିଂହ   ମନମୋହନ ସିଂହ   ਮਨਮੋਹਨ ਸਿੰਘ   ਸਿੰਘ ਰਾਸ਼ੀ   ਸਿੰਘ ਰਾਗ   சிம்ம ராகம்   ସିଂହ ରାଗ   மன்மோகன்சிங்   മന്മോഹന്‍ സിംഹ്   സിംഹരാഗം   सिंहः   मनमोहन सिंह   ಸಿಂಹ   সিংহ   सिंह   چودری چَرَن سِنٛگھ   ویٖر سِنٛگھ جوٗدیو   وِیر سنگھ جودیو   চৌধুরি চরণ সিং   বীর সিংহ জুদেব   सींह   ବୀରସିଂହ ଜୂଦେବ   ଚୌଧୁରୀ ଚରଣ ସିଂହ   ਚੌਧਰੀ ਚਰਣ ਸਿੰਘ   चौधरी चरण सिंग   वीर सिंह जुदेव   वीरसिंहजूदेवः   சிம்மராசி   సింహరాశి   ചൌധരി ചര്‍ണ്‍ സിംഹ്   സിംഹരാശി   leo   leo the lion   ਵੀਰ ਸਿੰਘ ਜੂਦੇਵ   ਸ਼ੇਰ   चौधरी चरण सिंह   वीर सिंह जूदेव   சிங்கம்   विश्वनाथ प्रताप सिंह   বিশ্বনাথ প্রতাপ সিং   ବିଶ୍ୱନାଥ ପ୍ରତାପ ସିଂହ   ਵਿਸ਼ਵਨਾਥ ਪ੍ਰਤਾਪ ਸਿੰਘ   சௌதரி சரண்சிங்   விஷ்வநாத்பிரதாப் சிங்   വിശ്വനാഥപ്രതാപ് സിംഹ്   സിംഹം   lion   સિંહરાશિ   મૃગપતિ   હૈદર   પશુનાથ   પંચનખ   પંચાનન   પંચાસ્ય   પારિંદ્ર   શ્વેતપિંગલ   સટાલ   સાવજ   મૃગદ્વિષ   મૃગનાથ   મૃગરિપુ   મૃગાધિપ   મૃગાધિરાજ   મૃગારિ   લંકાલ   દ્વિરદંતક   નભાકાંતિ   મહાનાદ   hero   શૈલેય   
Folder  Page  Word/Phrase  Person

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP