Dictionaries | References

અંગછેદન

   
Script: Gujarati Lipi

અંગછેદન

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  કોઇ અંગ વગેરેને કાપીને અલગ કરવાની ક્રિયા   Ex. એવું સાંભળવામાં આવ્યું છે કે શાહજહાંએ તાજમહેલ બનાવનાર કારીગરોનું તાજમહેલ બનાવ્યા પછી અંગછેદન કરાવી દીધું હતું.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  શરીરનું કોઈ અંગ કે અવયવ કાપીને કાઢી નાખવા કે અલગ કરવાની ક્રિયા   Ex. કેંસરના કારણે તેને પોતાના પગનું અંગછેદન કરવું પડ્યું.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP