Dictionaries | References

અકાદમી

   
Script: Gujarati Lipi

અકાદમી

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  સંસ્થા જેનો ઉદેશ્ય કળા, સાહિત્ય, વિજ્ઞાન આદિની ઉન્નતિ તથા પ્રચાર કરવાનો હોય   Ex. ગુજરાતી અકાદમી ગુજરાતીના વિકાસ અને પ્રચારમાં લાગેલી છે.
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)
 noun  જ્ઞાનની ઉન્નતિ માટે બનેલું ભવન   Ex. આ અકાદમીમાં ઘણા મોટા-મોટા ઓરડા છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
urdاکادمی , اکیڈمی
 noun  વિદ્યાલય જ્યાં કોઇ વિશિષ્ટ પ્રશિક્ષણ આપવામાં આવે છે.   Ex. એણે પોતાના દીકરાનું નામાંકન એક સૈન્ય અકાદમીમાં કરાવ્યું છે.
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP