શાંતિ કે મંગળ કાર્યના નિમિત્તે મંત્ર બોલીને કુશ તથા દરોથી પાણી છાંટવાની ક્રિયા
Ex. પૂજારી શિવલિંગનો અભિષેક કરી રહ્યા છે.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
oriଅଭିଷେକ
panਅਭਿਸ਼ੇਕ
sanअभिषेचनम्
tamஅபிஷேகம்
urdابھیشیک
યજ્ઞ પછી શાંતિ નિમિત્તે સ્નાન
Ex. અભિષેક થઈ ચૂક્યો છે.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
છેદવાળા પાત્રથી શિવલિંગ પર પાણી, દૂધ વગેરે ટપકાવાની ક્રિયા
Ex. શ્રદ્ધાળુ અભિષેકને માટે પાત્રમાં જળ ભરી લાવ્યા.
ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
kokअभिशेक
marशिवलिंगाप्रती अभिषेक
sanअभिषेकः
મૂતિ સ્નાન કરાવાનું એક ધાર્મિક અનુષ્ઠાન જેમાં ચઢાવો વગેરે હોય છે
Ex. અભિષેક પછી પ્રસાદનું વિતરણ થશે.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
marस्नानोत्तर अर्पणविधी
sanप्रतिष्ठापना