મહાપુરુષના આગમન પર હાથ ધોવડાવવાને માટે આપવામાં આવતું જળ
Ex. નમીને એમણે પોતાના ગુરુના હાથ પર અરઘ રેડવાનો પ્રારંભ કર્યો.
ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
એ જળ જે બારાત એટલે કે જાન આવતાં તેને મોકલવામાં આવે છે
Ex. બારાત દરવાજા સુધી આવી ગઈ અને હજુ સુધી અરઘ પહોંચાડ્યું નથી.
ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
કોઇના આવવાથી પ્રસન્નતા પ્રકટ કરવા માટે છાંટવામાં આવતું જળ
Ex. અરઘ માથા પર લઈને તે નવી વહુના આવવાની રાહ જોઈ રહી હતી.
ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)