એ પક્ષાઘાત જેમાં શરીરનો જમણો કે ડાબો ભાગ બિલકુલ અચેષ્ટ, અક્રિય તથા સુન્ન થઇ જાય છે
Ex. અર્ધાંગ પક્ષાઘાતનો રોગી અવળા હાથે ખાવાનું ખાઇ રહ્યો છે.
ONTOLOGY:
रोग (Disease) ➜ शारीरिक अवस्था (Physiological State) ➜ अवस्था (State) ➜ संज्ञा (Noun)
SYNONYM:
અર્ધાંગઘાત અર્ધાંગ-પક્ષાઘાત અર્ધાંગ-ઘાત
Wordnet:
benঅর্ধাঙ্গ পক্ষাঘাত
hinअर्धांग पक्षाघात
kasاردھنگ فالٕج
kokअर्धांगघात
marअर्धांगवायू
oriଅର୍ଦ୍ଧାଙ୍ଗ ପକ୍ଷାଘାତ
sanअर्धभेदः
urdادھرنگ