એ નાનો વછેરો જેના દાંત આવ્યા ન હોય
Ex. અલ્હડ ગોશાળાની આગળ ઉછળ-કૂદ કરી રહ્યો હતો.
ONTOLOGY:
स्तनपायी (Mammal) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
Wordnet:
oriକଅଁଳା ବାଛୁରୀ
urdاَلہَڑ
એ જવાન વાછડો જે હજુ હળ, ગાડી વગેરેમાં જોતર્યો ન હોય
Ex. ખેડૂત અલ્હડને આગળના મહિને હળમાં જોતરશે.
ONTOLOGY:
स्तनपायी (Mammal) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benঅল্পবয়স্ক বলদ
hinवत्सतर
panਅੱਲ੍ਹੜ