Dictionaries | References

અવ્યાપ્ત

Script: Gujarati Lipi

અવ્યાપ્ત

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 adjective  જે વ્યાપ્ત કે ફેલાયેલું ન હોય   Ex. ઇશ્વર વ્યાપ્ત છે પરંતુ જીવ અવ્યાપ્ત છે.
ONTOLOGY:
अवस्थासूचक (Stative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
 adjective  જે આખા વિસ્તારમાં ફેલાયેલું ન હોય અથવા જે બધી પરિસ્થિતિઓ કે સ્થિતિઓમાં સમાન રૂપથી ફેલાયેલું ના હોય   Ex. તે પોતાના અવ્યાપ્ત મનની પીડા કોઇને કહીં શકતો નથી.
ONTOLOGY:
अवस्थासूचक (Stative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
 adjective  જેનું કાર્યક્ષેત્ર સીમિત હોય   Ex. પિતાજી અવ્યાપ્ત કર્મચારી છે.
ONTOLOGY:
अवस्थासूचक (Stative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP