યજ્ઞમાં અગ્નિ પ્રજ્વલિત કરનાર પુરોહિત
Ex. આગ્નીધ્રએ મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં અગ્નિ પ્રજ્વલિત કર્યો.
ONTOLOGY:
व्यक्ति (Person) ➜ स्तनपायी (Mammal) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benআগ্নীধ্র
kasاَگنیٖدھر
kokआग्निध्र
oriସାଗ୍ନିକ
urdآگنی دَھر
મનુના બાર પુત્રોમાંથી એક
Ex. વિષ્ણુપુરાણમાં આગ્નીધ્રનો ઉલ્લેખ છે.
ONTOLOGY:
पौराणिक जीव (Mythological Character) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
યજ્ઞનો અગ્નિ પ્રજ્વલિત કરવાની ક્રિયા
Ex. આગ્નીધ્ર માટે મંત્રોચ્ચાર થઇ રહ્યો છે.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
સ્વયંભૂ મનુના પુત્ર પ્રિયવ્રતના દસ પુત્રમાંથી એક
Ex. ભાગવત પુરાણ અનુસાર આગ્નીધ્ર જંબૂદ્વીપના રાજા હતા.
ONTOLOGY:
पौराणिक जीव (Mythological Character) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)