Dictionaries | References

આરંભ

   
Script: Gujarati Lipi

આરંભ

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  કોઈ કાર્ય, વાત વગેરે શરૂ થવાની કે કરવાની ક્રિયા   Ex. નવા કામનો આરંભ કરવા બધા ભેગા થયા હતા.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  કોઈ કાર્ય, ઘટના, વ્યાપાર વગેરેનો પહેલો અંશ કે ભાગ   Ex. આરંભ સારો હોય તો અંત સારો જ હોય.
HYPONYMY:
કાર્ય-આરંભ
ONTOLOGY:
भाग (Part of)संज्ञा (Noun)
 noun  શતરંજમાં રમતની શરૂઆતમાં પ્યાદા ચલાવવાનો એક સ્વીકૃત ક્રમ   Ex. આરંભ પછી ખેલાડી બહુ સમજી-વિચારીને પ્યાદા ચલાવવા લાગ્યો.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
 noun  આરંભ હોવાનો ભાવ   Ex. તપતા ઉનાળા પછી વર્ષાનો આરંભ મનને શીતળતા પ્રદાન કરે છે.
ONTOLOGY:
अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
   see : શરૂઆત, શરૂઆત, સૂત્રપાત

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP