દર્શન અને વિજ્ઞાનમાં કારણથી કાર્યનો આવિર્ભાવ હોવો કે કોઇ પદાર્થની આરંભિક કે હીન અવસ્થાથી વધીને ઉન્નત અને વિકસિત અવસ્થામાં પહોંચવાની ક્રિયા
Ex. બીજથી અંકુર તથા અંકુરથી વૃક્ષ બનવું આરોહ છે.
ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
સંગીતમાં નીચેના સ્વરોથી ઉત્તરોત્તર ઊંચા સ્વરો તરફનો ચઢાવ
Ex. સા,રે,ગ,મ,પ,ધ,નિ,સા અથવા રે,ગ,પ,નિ,સાનું ઉચ્ચારણ આરોહ કહેવાય છે.
ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
ફલિત જ્યોતિષમાં ગ્રહણ લાગવાનો એક વિશેષ પ્રકાર
Ex. જ્યોતિષી આરોહ વિશે જણાવી રહ્યા છે.
ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
પ્રાચીન ભારતમાં ઉપર ઓઢવા માટે પ્રયુક્ત પશુ ચર્મ
Ex. એ પ્રાચીન સંગ્રહાલયમાં અમુક આરોહ પણ છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)