સ્ત્રી તરફથી પતિ પ્રત્યે પ્રયોજાનાર એક આદરસૂચક પ્રાચીન સંબોધન
Ex. આર્યપુત્ર હજુ રાજદરબારમાંથી પાછા આવ્યા નથી.
ONTOLOGY:
उपाधि (Title) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benআর্যপুত্র
hinआर्यपुत्र
oriଆର୍ଯ୍ୟପୁତ୍ର
sanआर्यपुत्रः
urdآریہ پُتر
આર્યોનું સંતાન
Ex. ઘાયલ આર્યપુત્રને યુદ્ધભૂમિમાંથી શિબિરમાં લઇ જવામાં આવ્યો.
ONTOLOGY:
व्यक्ति (Person) ➜ स्तनपायी (Mammal) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
Wordnet:
kokआर्यपुत्र
marआर्यपुत्र
sanआर्यपुत्र