દીવાલોને લીપવાની માટીમાં ભેળવેલ ઘાસ-ભૂસું
Ex. આલન ઓછું હોવાથી દીવાલોમાં તિરાડ પડી ગઈ.
ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benআলন
hinआलन
kasکِسٕر
oriଆଲନ
tamஆலன்
કોઇ શાકમાં પાણીમાં ઓગાળીને મેળવવામાં આવતો લોટ કે બેસન
Ex. આલન નાખવાથી શાકનો રસો ઘાટો થઈ જાય છે.
ONTOLOGY:
खाद्य (Edible) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
kasآلن
kokआळेण
panਆਲਣ
urdآلن