ઝેરીલા જંતુઓ કે જાનવરોના શરીરમાંથી નીકળનારો કોઇ વિષાક્ત તરલ પદાર્થ
Ex. આલથી અમુક બહુ નાના જીવ મરી શકે છે.
ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
kasآل , زَہریٖلہٕ پانُیل
oriଆଳ
urdآل
એક પ્રકારનો છોડ પહેલાં જેની ખેતી રંગ પ્રાપ્ત કરવા માટે કરવામાં આવતી હતી
Ex. આલથી એક પ્રકારનો લાલ રંગ પ્રાપ્ત થાય છે.
ONTOLOGY:
वनस्पति (Flora) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
Wordnet:
kasآل
marआल
oriଆଲ
sanआलसस्यम्
એક પ્રકારનો લાલ રંગ
Ex. આલ, આલ નામના છોડમાંથી પ્રાપ્ત થાય છે.
ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)