ભાદરવા સુદિ પાંચમ જે તહેવારના રૂપમાં મનાવાય છે અને જેમાં ઋષિઓ પ્રત્યે સૌહાર્દ વ્યક્ત કરાય છે
Ex. પિતાની આજ્ઞાથી પુત્રીએ વિધિપૂર્વક ઋષિપંચમીનું વ્રત અને પૂજન કર્યું.
ONTOLOGY:
अवधि (Period) ➜ समय (Time) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
રખપાંચમ સામાપાંચમ
Wordnet:
benঋষিপঞ্চমী
hinऋषि पंचमी
kanಋಷಿ ಪಂಚಮಿ
kasریٖشی پَنٛچمی
kokरुशी पंचमी
malഋഷിപഞ്ചമി
marऋषिपंचमी
oriଋଷି ପଞ୍ଚମୀ
sanऋषि पञ्चमी