ઊર્જાના ઉત્પાદન કે આપૂર્તિથી સંબંધિત શેરોની એક શ્રેણી જેમાં તેલ કે ગેસના ભંડારની શોધ તથા વિકાસમાં લાગેલી કંપનીઓ, તેલ અને ગેસની ખોદાઇમાં સામેલ કંપનીઓ કે એકીકૃત ઊર્જા કંપનીઓ આવે છે
Ex. ભારતના એનર્જી સેક્ટરમાં લગભગ નવ અરબ ડૉલરના વિદેશી રોકાણની સંભાવના છે.
ONTOLOGY:
समूह (Group) ➜ संज्ञा (Noun)
Wordnet:
benএনার্জি সেক্টর
hinएनर्जी सेक्टर
kokएनर्जी सेक्टर
malഎനര്ജി സെക്റ്റര്
oriଏନର୍ଜି ସେକ୍ଟର
panਏਨਰਜੀ ਸੈਕਟਰ