પરવળના આકારનું એક ફળ
Ex. મને કંકોડાંનું શાક ખૂબ સારું લાગે છે.
HOLO COMPONENT OBJECT:
કંકોડાં
ONTOLOGY:
भाग (Part of) ➜ संज्ञा (Noun)
SYNONYM:
કંટોલાં ખેખસા ખેક્સા
Wordnet:
benখেকসা
hinखेकसा
malഖെകസ
oriଖେକସା
panਖੇਕਸਾ
urdکھکسا
એક વેલ જેની ઉપર પરવળ જેવા ફળ બેસે છે
Ex. કંકોડાંના ફળનું શાક બનાવવામાં આવે છે.
MERO COMPONENT OBJECT:
કંકોડાં
ONTOLOGY:
लता (Climber) ➜ वनस्पति (Flora) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
કંટોલાં ખેખસા ખેક્સા