એક દૂરદર્શન પ્રણાલી જે કેબલ પર પ્રસારિત હોય છે
Ex. કેબલના આવવાથી આપણે દેશ-વિદેશના કાર્યક્રમ ઘેર બેઠા જોઇ શકીએ છીએ.
ONTOLOGY:
प्रक्रिया (Process) ➜ संज्ञा (Noun)
Wordnet:
hinकेबल
kanಕೇಬಲ್
kasکیبَل
kokकॅबल
oriକେବଲ୍
panਕੇਬਲ
urdکِیبَل
વિદ્યુત કે પ્રકાશીય સંકેતો કે વિદ્યુત શક્તિનું પ્રસારણ કરનાર એક પરિચાલક કે કંડક્ટર
Ex. કેબલ કામ નથી કરી રહ્યો.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
એ મોટો તાર જે બે કે બેથી વધારે તારોની લંબાઈની સાથો-સાથ જોડીને, મરોડીને કે ગૂંથીને તૈયાર કરવામાં આવેલી રચના હોય છે
Ex. અહીં જમીનની અંદર કેબલ નાખવામાં આવી રહ્યો છે.
HYPONYMY:
ફાઇબર ઓપ્ટિક કેબલ
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)