એક પ્રકારની જેલ
Ex. ચીનમાં રાજનૈતિક કેદીઓ માટે ઘણા કેમ્પ છે.
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place) ➜ स्थान (Place) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
kasکیٚمپ
oriକ୍ୟାମ୍ପ
urdکیمپ
એ ક્ષેત્ર જ્યાં ગરમીની ઋતુમાં બાળકોની દેખરેખ અને તેમના માટે ક્રિયા-કલાપોની વ્યવસ્થા કરવામાં આવે છે
Ex. અમારી સ્કૂલના બાળકો કેમ્પમાં જઈ રહ્યા છે.
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place) ➜ स्थान (Place) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)