જમીનથી ઊંચું રહે એવું ચાર પાયાવાળું પાટિયાં, પાટી કે દોરી ભરેલું અથવા નહિ ભરેલું લાકડાનું લંબચોરસ ચોકઠું
Ex. માતાએ બાળકને ખાટલા પર સુવડાવી દીધો.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
ચારપાઈ ઢોલિયો માંચો પલંગ
Wordnet:
benখাট
hinखाट
kanಮಂಚ
kasچارپٲے
kokखाटलें
malകട്ടില്
marखाट
mniꯐꯃꯨꯡ꯭ꯃꯆꯥ
nepखाट
tamதொட்டில்
telచిన్నమంచం
urdچارپائی