હિન્દુઓના એક પ્રધાન અને અગ્રપૂજ્ય દેવતા જેમનું શરીર મનુષ્યનું અને માથું હાથીનું હોય છે
Ex. ગણેશનું વાહન ઉંદર છે.
HOLO MEMBER COLLECTION:
પંચદેવ
ONTOLOGY:
पौराणिक जीव (Mythological Character) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
ગજાનન ગણપતિ ઉમાપુત્ર પાર્વતીપુત્ર ગજવદન કરિમુખ લંબોદર દ્વિદેહ વિદ્નેશ દ્વૈમાતુર વિનાયક અખુરથ એકદંત એકકૃષ્ટા મૂષકવાહન ગિરિજાસુત વક્રતુંડ કરિવદન ગણનાથ દ્વિમાતૃક સિંધુરવદન મંગલારંભ નાગમુખ વિઘ્નનાયક વિઘ્નનાશક વિઘ્નેશ્વર વિઘ્નેશ ગૌરીજ ગૌરીતનય ગૌરીનંદન ગૌરીપુત્ર અંબિકેય ભાલચંદ્ર વજ્રતુંડ પૃથ્વીગર્ભ ઇરેશ
Wordnet:
benগণেশ
hinगणेश
kanಗಣಪತಿ
kasگَنیش , گَنٛپٔتی
kokगणेश
malഗണപതി
marगणपती
oriଗଣେଶ
panਗਣੇਸ਼
sanगणेशः
tamகணேசர்
telవినాయకుడు
urdگڑیس , گج کرن