પાણી મેળવી હાથથી દબાવું કે ચોળવું
Ex. ભાભી લોટ ગૂંદી રહી છે.
ONTOLOGY:
() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
urdمانڈنا , گوندھنا , ساننا
કચડવાની ક્રિયા કે ભાવ
Ex. કુંભાર વાસણ બનાવતા પહેલા માટીને ગૂંદે છે.
ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
પાણી ભેળવી હાથ વડે દબાવા કે મસળવાની ક્રિયા
Ex. માં લોટ ગૂંદવાનો મૂકીને દરવાજો ખોલવા દોડી.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)