અંગુઠો અને આંગળીઓના આગળના ભાગને એકસાથે ઘસીવાથી નીકળતો અવાજ
Ex. ગીતની વચ્ચે ગાયકની ચપટી સ્પષ્ટ સંભળાતી હતી
ONTOLOGY:
गुणधर्म (property) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmটিলিকি
bdआसि दामनाय
benচুটকি
kanಚಿಟಿಕೆ
kasبرِٛنٛدۍ
kokटिचकी
malഞൊടിയുടെ ശബ്ദം
marटिचकी
mniꯈꯨꯠꯀꯥꯞꯄꯤ
nepचुटकी
oriଚୁଟକିଶବ୍ଦ
panਚੁਟਕੀ
sanछोटिका
tamசொடக்கு
telచిటిక
urdچٹکی
પકડવા માટે અંગુઠા અને તર્જનીનો યોગ
Ex. વરરાજાએ ચપટીમાં સિંદૂર લઈને વહૂની સેંથી પૂરી.
ONTOLOGY:
शारीरिक अवस्था (Physiological State) ➜ अवस्था (State) ➜ संज्ञा (Noun)
Wordnet:
kanಚಿಟಕಿ
kokचिमटी
malനുള്ള്
marचिमटी
oriଟିପେ
sanकूर्चः
tamசிட்டிகை
telచిటికెడు
ચપટી ભર કોઇ વસ્તુ
Ex. તેણે ડબ્બામાંથી એક ચપટી નમક કાઢીને સલાડમાં નાખ્યું.
ONTOLOGY:
मात्रा (Quantity) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
kanಚುಟುಕಿ/ಚಿಟ್ಕಿ
malഒരുനുള്ള്
oriଚିମୁଟା
telచిటికెడు
urdچٹکی , ذرہ برابر
કાઠની બનેલી એક પ્રકારની ચપટી છડ
Ex. ચપટી લીટીઓ દોરવાના કામમાં આવે છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benস্কেল
hinचपती
oriଚପତୀ ଆଙ୍କୁଡ଼ି
panਚਪਤੀ
urdچَپتی
એક નાનું, સમતળ માટીનું વાસણ
Ex. ચપટીને તોડશો નહિ.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
malപരന്ന മണ്ചട്ടി
marचपटी
oriଛୋଟ ଚେପଟା ମାଟିକୁଣ୍ଡ
panਚਪਟੀ
tamசப்பை மண் பாத்திரம்
urdچپٹی