દેખીતું કે સમજમાં આવતું એવું લક્ષણ જેનાથી કોઈ વસ્તુ ઓળખી શકાય કે કોઈ વસ્તુનું કોઈ પ્રમાણ મળે
Ex. રેડક્રોસ ચિકિત્સાક્ષેત્રનું એક મહત્વપૂર્ણ ચિહ્ન છે./વાદળ ખૂલવાની કોઇ નિશાની નથી./ અર્જુને નિશાન જોઇને લક્ષ્ય-વેધન કર્યું.
HYPONYMY:
સંયોગ ચિહ્ન બિલ્લો ટ્રેડમાર્ક તારક પ્રશ્નચિહ્ન વિરામચિહ્ન ખરાની નિશાની ચોકડી ઉદ્દગાર-ચિહ્ન અવતરણચિહ્ન કૌંસ નિશાન ગુપ્તસંકેત પ્રતીક તિલ માત્રા શબ્દ આંકડા ધન લિપિ અશુભ સુલક્ષણ લિખિત ચિહ્ન નજરિયું દશાંશ હલંત વિસર્ગ અર્ધચંદ્ર લીટી ઋણ અપલક્ષણ ક્રોસ
ONTOLOGY:
वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
નિશાન નિશાની સંકેત આસાર પ્રતીક એધાણ એધાણી ઇંગિત અણસારો અલામત
Wordnet:
asmচিন
bdसिन
benচিহ্ন
hinचिह्न
kanಗುರುತು
kasآثار
kokचिन्न
malഅടയാളം
marखूण
nepचिह्न
oriଚିହ୍ନ
panਚਿੰਨ੍ਹ
sanचिह्नम्
tamஅறிகுறி
telచిహ్నం
urdنشان , علامت , آثار