Dictionaries | References

જમીનદારી

   
Script: Gujarati Lipi

જમીનદારી

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  જમીનદારનું પદ   Ex. અંગ્રેજોના ખિલાફ બોલવાના કારણે એમની જમીનદારી જતી રહી.
ONTOLOGY:
उपाधि (Title)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  જમીનદારની તે ભૂમિ જેનો તે અધિકારી હોય   Ex. સ્વતંત્ર ભારતમાં ન જમીનદાર રહ્યા ના તેમની જમીનદારી.
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place)स्थान (Place)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  જમીનદારનો અધિકાર   Ex. જમીનદાર પોતાની જમીનદારીના મદમાં ચૂર થઈને ખેડૂતો, મજૂરો વગેરેને અન્યાય કરવા લાગ્યો.
ONTOLOGY:
ज्ञान (Cognition)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP