પાણીમાં ખાંડ, મીઠુ, જીરું, લીંબુનો રસ કે ખટાશ વગેરે નાખીને બનાવવામાં આવતું એક પીણું
Ex. જલજીરા પાચક અને ઠંડું હોય છે.
ONTOLOGY:
पेय (Drinkable) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
hinजलजीरा
kanಜಲಜೀರ
malജീരക സർബത്ത്
marजलजीरा
oriଜଳଜୀରା
panਜਲਜੀਰਾ
tamபானகம்
telజలజీరా
urdجل زیرا , جل جیرا
કાળું મીઠુ, ખાંડ, જીરું અને ખટાશ મેળવેલું ચૂર્ણ જેને પાણીમાં ઘોળીને એક પીણું બનાવવામાં આવે છે
Ex. તેણે બજારમાંથી જલજીરા મંગાવ્યું.
ONTOLOGY:
खाद्य (Edible) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benজলজিরা
kanಜಲಜೀರಾ
kokजलजिरा