સ્પષ્ટીકરણ માટે જોડેલી પૂરક જાણકારી
Ex. આ ગ્રંથમાં દરેક જગ્યાએ ટિપ્પણી આપેલી છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
કોઇ વિષયમાં તેના સ્પષ્ટિકરણ માટે કહેવામાં આવતી વાત
Ex. કાગળની નીચે ટિપ્પણીમાં જે લખ્યું છે તેને ધ્યાનથી વાંચો.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)