Dictionaries | References

ઠોકર

   
Script: Gujarati Lipi

ઠોકર

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  કોઇ ચીજને ઠોકતાં અર્થાત ટકરાતાં વગેરેથી લાગનારો ધક્કો જેનાથી કશુંક તૂટવા-ફૂટવા કે નુકસાન થવાની આશંકા કે સંભાવના   Ex. દર્પણ સંભાળીને લઇ જવું ક્યાંક ઠોકર ના વાગે.
HYPONYMY:
ઠોકર
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
benঠোক্কর
hinठोकर
kasٹھوٗنٛکُر
malതട്ടിപൊട്ടല്
urdٹھوکر , ٹکر
 noun  એ ચોટ કે આઘાત જે ચાલતી વખતે કોઇ અંગમાં કોઇ ઠોસ વસ્તુથી લાગે   Ex. ચાલતી વખતે પગમાં પથ્થરથી ઠોકર વાગી. / દરવાજાની બારસાખે માથુ ભટકાતાં ઠોકર વાગી.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
benঠুকে যাওয়া
sanआघातः
urdٹھوکر
 noun  લાકડું, પથ્થર વગેરે એ વસ્તુઓ જેનાથી ઠોકર લાગે   Ex. આ રસ્તામાં કેટલીય જગ્યાએ ઠોકરો છે જરા સાચવીને ચાલવું.
ONTOLOGY:
वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
benঠোকর
oriଢେମା
sanव्यवधानम्
 noun  ઉધાડા પગનો આગળનો ભાગ અથવા પહેરેલા પગરખાંની અણી કે પંજાથી કોઇ વસ્તુ કે વ્યક્તિ પર કરવામાં આવતો પ્રહાર   Ex. ટીટીએ ટ્રેનની ફર્શ પર સૂઇ રહેલા યાત્રીને ઠોકર મારીને જગાડ્યો.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
benকিল
kokखोट
oriଗୋଇଠା
sanपादप्रहारः
 noun  એક પ્રકારનો કુસ્તીનો દાવ   Ex. પહેલવાને હરિફના પગમાં ઠોકર લગાવીને એને નીચે પાડી દીધો.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
oriଗୋଇଠା
 noun  કોઇ પ્રકારનો એવો સખત કે ભારે આઘાત જે ઘણો વધારે અનિષ્ટકર કે હાનિકારક સાબિત થયો હોય   Ex. કેટલીય વાર ઠોકરો ખાઇને એ સચેત થયો.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
kasٹھوٗکُر

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP