દાઢીની નીચે બાંધવામાં આવતો લૂગડાનો કટકો
Ex. તે બદમાશોની ઉંમર પચ્ચીસથી ત્રીસ વર્ષની હતી, જેમાંથી કેટલાકે ઢાટા બાંધેલું હતું.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benকাপড়
hinढाटा
kasنقاب
oriଢାଟା
panਢਾਟੀ
urdڈھاٹا
મોવાળા ઉપર વળે તેટલા માટે દાઢીની નીચે બાંધવામાં આવતો લૂગડાનો કટકો
Ex. ઢાટા બાંધેલા વ્યક્તિને ઓળખવો મુશ્કેલ છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)