Dictionaries | References

તારો

   
Script: Gujarati Lipi

તારો

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  તારા(*)ના જેવું ચિહ્ન   Ex. ખોટા શબ્દોની આગળ તારાને મૂકી દો.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  (ખગોળવિજ્ઞાન) ગરમ ગેસનો એ ખગોળીય પિંડ જેની અંદર ગરમ પરમાણુ પ્રતિક્રિયાઓના ફળસ્વરૂપે ઊર્જા નીકળે છે   Ex. સૂર્ય એક તારો છે.
HYPONYMY:
ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
urdتارہ , اسٹار
 noun  એક સમતલ આકૃતિ જેમાં પાંચ કે એનાથી વધારે કોણ હોય છે   Ex. તારો વિશેષકરીને પ્રતીકના રૂપમાં પ્રયુક્ત હોય છે.
ONTOLOGY:
गुणधर्म (property)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
   see : તારક, કીકી

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP