ભૂમધ્ય રેખાથી દક્ષિણની બાજુ થનારું
Ex. સંક્રાંતિના દિવસે દક્ષિણાયન સૂર્ય ઉત્તરાયણમાં પ્રવેશ કરે છે.
MODIFIES NOUN:
અવસ્થા વસ્તુ ક્રિયા
ONTOLOGY:
संबंधसूचक (Relational) ➜ विशेषण (Adjective)
Wordnet:
benদক্ষিণায়ণরত
hinदक्षिणायन
kanದಕ್ಷಿಣಾಯಿನ
kokदक्षिणायन
malദക്ഷിണായനത്തിലെ
oriଦକ୍ଷିଣାୟନ
panਦੱਖਣੀ
tamதெற்கு நோக்கி நகர்கிற
telదక్షిణాయానం
urdجنوبی , جنوب کا
સૂર્યનું કર્ક રેખામાંથી દક્ષિણ મકર રેખા તરફ જવાની ક્રિયા
Ex. દક્ષિણાયનનો આરંભ અષાઢ મહિનામાં થાય છે.
ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benদক্ষিণায়ন
kokदक्षिणायण
panਦਖਣਾਇਣ
sanदक्षिणायनम्
urdجنوب انقلاب شمسی
છ માસનો એ સમય જેમાં સૂર્ય કર્ક રેખાથી નીકળીને બરાબર દક્ષિણની તરફ આગળ વધતો રહે છે
Ex. દક્ષિણાયન એકવીસ જૂનથી બાવીસ ડિસેમ્બર સુધી હોય છે.
ONTOLOGY:
अवधि (Period) ➜ समय (Time) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)