એ ક્રમ, વ્યવસ્થા અથવા સમય જેમાં ઉપસ્થિત વ્યક્તિ કોઇ કામ એક વખત વારં-વાર સંપાદિત કરે
Ex. શરાબનો પહેલો દૌર પૂરો થતાં જ તે ઊઠી ગયો. / મુશાયરાનો આ ત્રીજો દૌર ચાલી રહ્યો છે.
ONTOLOGY:
अवस्था (State) ➜ संज्ञा (Noun)
સારા કે ખરાબ અથવા સૌભાગ્ય અને દુર્ભાગ્યના દિવસોનું ચાલતું રહેનારું ચક્ર
Ex. જિંદગીના દૌરમાં એ હમેશાં સંતુલિત રહે.
ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
ઉન્નતિ કે વૈભવના દિવસો
Ex. દૌર ખતમ થતાં જ એ તૂટી ગયો.
ONTOLOGY:
अवधि (Period) ➜ समय (Time) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)