noun બીજાના આકાર અથવા પ્રકાર પ્રામાણે બનાવવામાં આવેલી વસ્તુ
Ex.
ઔરંગાબાદની પત્નીનો મકબરો તાજમહેલની પ્રતિકૃતિ છે. ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
પ્રતિકૃતિ પ્રતિમૂર્તિ છાયાચિત્ર અનુકૃતિ
Wordnet:
asmপ্রতিকৃতি
bdनकल
hinअनुकृति
kanಪ್ರತಿಕೃತಿ
kasنقٕل , شبیہ
kokनकल
malഅനുകരണം
marप्रतिकृती
mniꯃꯇꯧ꯭ꯇꯝꯕ
nepअनुकृति
oriପ୍ରତିରୂପ
panਨਕਲ
telనకలు
urdنقل , چربہ
noun પુસ્તક કે સમાચાર-પત્રની નકલ
Ex.
દરરોજ સમાચાર પત્રોની કેટલીય પ્રતો વેચાય છે. ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmকপি
bdकपि
benপ্রতিলিপি
hinप्रति
kanಪ್ರತಿ
kasکاپی
kokप्रती
malകോപ്പി
marप्रत
nepप्रति
telకాపి
urdکاپی , نقل
noun તલાટીની પાસે રહેનારી (ખાસ કરીને કિસાન વગેરેના) ખાતાની નકલ કે પ્રતિલિપિ જેમાં એ લખેલું હોય છે કે કઇ સાલમાં કયા ખેતરનો માલિક કોણ હતો અને એણે કેટલું જોતર-વાવેતર કર્યું હતું
Ex.
કિસાન નકલ લેવા માટે તલાટી પાસે ગયો છે. ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
bdहा हिसाब लाखिग्रा
benহিসাবের খাতা
kasاِنتِخاب
malറിക്കാര്ഡിന്റെ പകര്പ്പ്
mniꯆꯦ ꯆꯥꯡꯒꯤ꯭ꯗꯨꯄꯂ꯭ꯤꯀꯦꯠ꯭ꯀꯣꯄꯤ
oriମାଲିକ ଚାଷୀ ସର୍ତ୍ତ ନକଲ
panਫਰਦ
urdانتخاب
noun કોઇ શબ્દ, વાક્ય, લેખ વગેરેને જોઇને એને અક્ષરશ: લખવાની ક્રિયા
Ex.
શિક્ષકે બે પરીક્ષાર્થીઓને નકલ કરતા પકડ્યા. ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benনকল
kasنَقَل , کاپی , تارُن
kokनकल
malപകര്ത്തി എഴുത്ത്
marनक्कल
sanप्रतिकृतिः
noun કોઇના હાવ-ભાવ અથવા વાત-ચીતનું સારી રીતે કરવામાં આવતું અનુકરણ
Ex.
નાનું બાળક પોતાના દાદાની નકલ કરી રહ્યું છે. ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
kasلاگُن
tamபாவனை செய்தல்
telనకలు
urdنقل
See : કૉપી, પ્રતિ, અનુકરણ, અનુગમન, નકલ કરવી, પ્રતિરૂપ
See : અંધાનુકરણ