પૈસાના ત્રીજા ભાગના મૂલ્યનો એક નાનો સિક્કો
Ex. આજ-કાલ પાઈનું ચલણ બંધ થઈ ગયું છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benপাই
kanಪೈಸ
kokपय
malപായി
marपै
oriପାହୁଲା
panਪਾਈ
tamதம்படி
urdپائی
એક પ્રકારનો નાનો કીડો જે ધુનની જેમ અનાજને ખાઈ જાય છે
Ex. ચોખામાં પાઈ પડી ગઈ છે.
ONTOLOGY:
कीट (Insects) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
Wordnet:
hinपाई
kanನುಸಿ
kasپَےٚ
kokरोंटो
malവണ്ട്
marपाई
oriପାଈପୋକ
telచెక్కపురుగులు
urdپائی , پاپا
કોઇ અંકના એકમનો ચોથો ભાગ પ્રકટ કરતી સીધી ઊભી રેખા
Ex. કોઇ સંખ્યાનો સવા ભાગ બતાવવા માટે તે સંખ્યાની આગળ એક પાઈ લગાવામાં આવે છે.
ONTOLOGY:
गुणधर्म (property) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
kanಅಡ್ಡಗೆರೆ
malഭാഗരേഖ
marपावकीचे चिन्ह
oriପାହି
tamநிறுத்தற்குறி
telపైస