પાણીને વહેતું રોકવા માટે બનાવવામાં આવેલ પાળો કે બંધ
Ex. પાળ તૂટી ગઈ અને બધું પાણી વહી ગયું.
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place) ➜ स्थान (Place) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
kanಒಡ್ಡು
malബണ്ഡ്
telఆనకట్ట
માટી કે પથ્થર વગેરેનો એક માનવસર્જિત ટેકરો કે દીવાલ જેવી સંરચના જે પાણીને રોકી રાખવા માટે કે કોઇ સડકની સહાયતા કે સુરક્ષા માટે બનેલી હોય છે.
Ex. પાણીને રોકી રાખવા માટે જલાશયના એક કિનારે પાળ બાંધવામાં આવે છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benবোল্ডার
hinतटबंध
kokखावटेंबांदणी
oriଆଡ଼ିବନ୍ଧ
panਤੱਟਬੰਧ
urdخاکریزی , باندھ