દળેલાને ફરીથી દળવાની ક્રિયા
Ex. શીલા મસાલાનું પિષ્ટપેષણ કરી રહી છે.
ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benপুনরায় পেষাই করা
hinपिष्ट पेषण
oriପିଷ୍ଟ ପେଷଣ
urdازسرنوپسائی
સારી રીતે કરેલા કાર્યને ફરીથી એજ રીતે બીજીવાર કરવા માટે વ્યર્થ પરિશ્રમ કરવાની ક્રિયા
Ex. ક્યારેક-ક્યારેક સમાચાર ચેનલવાળા અમુક સમાચારોનું પિષ્ટપેષણ કરીને એને ઉબાઉ બનાવી દે છે.
ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benচর্বিত চর্বণ করা
oriପିଷ୍ଟ ପେଷଣ
sanपिष्टपेषणम्
urdاعادہ